Top one Gujarati non-veg plus veg joke
પિતા. - કેમ લા.. ગઈકાલે રાત્રે તુ પડોશની ટીનાને
શુ બોલ્યો હતો ?
લાલુ - ક્યા કંઈ કહ્યુ છે પપ્પા ?
પિતા - તો પછી એ સવાર સવારે ઝગડવા કેમ આવી ?
લાલુ - મને શુ ખબર ?
પિતા - જો ખરુ બોલ.. નહિ તો મારી મારીને
ચામડી ઉધેડી નાખીશ...
લાલુ - હવે તમે જ કહો પપ્પા...
આપણે સવારે ચા પીતા હોય અને કોઈ આવે તો આપણે
શુ કહીશુ...
પિતા - આવો સાથે ચા પીવા...
લાલુ - બપોરે આપણે જમતા હોઈએ અને કોઈ ઘરે આવે
તો આપણે શુ કહીશુ...
પિતા - આવો સાથે જમવા...
લાલુ - હવે રાત્રે તે આપણા ઘરે આવી
ત્યારે હુ સૂઈ રહ્યો હતો
એટલે
મે તેને કહ્યુ .. આવ સાથે સૂવા..!
🙈🙉🙊
પિતા એ સુવડાવી સુવડાવી ને માયરો...
Comments
Post a Comment