Come with me for sleep


Come with me for sleep


પિતા.  - કેમ લા.. ગઈકાલે રાત્રે તુ પડોશની ટીનાને
શુ બોલ્યો હતો ? 

લાલુ   - ક્યા કંઈ કહ્યુ છે પપ્પા ?

પિતા  - તો પછી એ સવાર સવારે ઝગડવા કેમ આવી ?

લાલુ  - મને શુ ખબર ?

પિતા   - જો ખરુ બોલ.. નહિ તો મારી મારીને
ચામડી ઉધેડી નાખીશ... 

લાલુ   - હવે તમે જ કહો પપ્પા...
આપણે સવારે ચા પીતા હોય અને કોઈ આવે તો આપણે
શુ કહીશુ...

પિતા  - આવો સાથે ચા પીવા...

લાલુ  - બપોરે આપણે જમતા હોઈએ અને કોઈ ઘરે આવે
તો આપણે શુ કહીશુ...

પિતા  - આવો સાથે જમવા...

લાલુ - હવે રાત્રે તે આપણા ઘરે આવી 

ત્યારે હુ સૂઈ રહ્યો હતો 

એટલે 
મે તેને કહ્યુ .. આવ સાથે સૂવા..!

Comments

Popular posts from this blog

Loose Boobs

Jokes of the day Sexy Gujarati

Maro maal