એની બેન ને ચોદે, હુય ચુકી ગયો





એક વાર એક શિકારી જંગલ માં શિકાર કરવા ગયો. તેણે એક હરણ નું નિશાન લઇ ને ગોળી છોડી, પણ હરણ બચી ગયું. શિકારી બોલ્યો “માદરચોદ, નિશાન ચુકી ગયું.”
એક સાધુ ત્યાં તપસ્યા કરતા હતા. તેણે શિકારી ને ગાળો ન બોલવાની ચેતવણી આપી.
થોડી વાર પછી શિકારી એ સસલા નું નિશાન લઇ ને ગોળી છોડી. એ પણ નિશાન ચુકી ગયું. શિકારી બોલ્યો ” ભેન્ચોદ, પાછું નિશાન ચૂકાય ગયું”

સાધુ એકદમ ગુસ્સે થઇ ને આકાશ તરફ જોઈ ને બોલ્યા “હે ભગવાન, ઉપર થી એક ગોળો ફેંક અને આ પાપી નો નાશ કર.”
થોડી વાર માં આકાશ માંથી એક ગોળો આવ્યો અને સાધુ ના ભુક્કા બોલી ગયા.
શિકારી એ આશ્ચર્ય થી આકાશ તરફ જોયું ત્યાં આકાશ માંથી અવાજ સંભળાયો “એની બેન ને ચોદે, હુય ચુકી ગયો” !!!

Comments

Popular posts from this blog

Loose Boobs

Jokes of the day Sexy Gujarati

Maro maal